ગાંધી જયંતી ની શુભેચ્છા !

ફોટો શ્રોત-ગૂગલ ઈમેજીસમાંથી

હાલમાંજ અયોધ્યા મંદિર ના ચુકાદા પછી હિંદુ-મુસ્લિમે જે રીતે શાંતિ જાળવી  ને પરિપક્વતાની  નિશાની આપી છે તે જોઈ ગાંધીજી ખુબજ ખુશ થયા હોત. આજની ગાંધી જયંતી ના દિવસે ભારતીય સમાજ આવીજ એખલાસ ને પરિપક્વતા ભવિષ્યમાં પણ કોઈપણ મુદ્દે જાળવી રાખે તેવી પ્રભુને પ્રાર્થના! આમજ  હિંસા વગર આપડો સમાજ જો પોતાના ભેદભાવો નું નિરાકરણ કરશે તો ગાંધીજી નો વારસો આપડે જરૂર જાળવી શકશું તેમાં કોઈ  શંકા નથી !

સૌ વાચક મિત્રો ને  હેપ્પી ગાંધી જયંતી !

૬૪ માં સ્વાતંત્ર્ય દિવસના અભિનંદન !

ફોટો શ્રોત- ગૂગલ ઈમેજીસ માંથી

સૌ ભારતીયો ને ૬૪ માં સ્વાતંત્ર્ય દિવસના  એડવાન્સ  માં અભિનંદન !!!

ભારત ની  અત્યાર સુધી ૬૩ વર્ષ ની પ્રગતી પર નજર કર્યે તો પ્રગતી જરૂર જણાય છે પણ તેની ગતિ  ધીમી  છે. સાથે સાથે પ્રગતી ના ફળ દરે વર્ગ ને દરેક લોકો સુધી પોહ્ચવા જોઈએ તે પણ થોડા લોકો સુધીજ સીમિત રહ્યા છે.  આશા રાખીએ કે આવનાર વર્ષો માં થનારી પ્રગતી ને ભારત ની સફળતા ના ફાયદા દરેક લોકો ને ભારત ના ખૂણે ખૂણે પહોચી શકે !

સાથે સાથે આવનાર વર્ષ માટે ભારત ને સૌથી જરૂરી એવી આંતરિક શાંતિ મળે તે માટે પ્રભુ ને પાર્થના !

હેપ્પી Republic Day !!

બ્લોગ જગત ના સૌ મિત્રો ને આજ ના ” Republic Day ” ની ખુબ ખુબ શુભએચા ઓ !  આજ ના ગણતંત્ર દિવશે  દેશના વિરલાઓ ને સપૂતો ને લાખ લાખ સલામ ને આવા વાળું વર્ષ ભારત માટે ખુબ સુખકારી રહે તેવી પ્રભુ પાસે પ્રાથર્ના !