About Me

હું, સૂર્યા અત્યારે મારા વિદ્યાર્થી કાળ માંથી પસાર થઇ રહેલો વિદ્યાર્થી. મારા Electronics ના અભ્યાસ સિવાય પણ બીજા ઘણા વિષયો માં રસ ધરાવું છુ. ખાસ કરીને ફિલ્મો , ક્રિકેટ, ને વાંચન મારા પ્રિય શોખો. આ બ્લોગ પર  મારા મનગમતા વિષયો, મારા સ્મરણો ને મારા અનુભવો મુકતો રહીશ.

તો મિત્રો આપણે મળતા રહેશું “મારી નોંધપોથી” પર.

Advertisements

42 responses to “About Me

 1. આપનું બ્લોગ જગતમાં સ્વાગત ! આપના વિધ્યાર્થિ કાળમાં જ આ સુંદર પ્રવૃતિ શરૂ કરવા માટે ધન્યવાદ ! આપ તરફથી નવા વિચારો નવી પેઢીના જાણવા મળશે તેવી અપેક્ષા છે. ચાલો આવજો ! મળતા રહીશું !
  સ-સ્નેહ
  અરવિંદ

 2. ભાઈ ભાઈ

  સ્વાગત છે તમારું ગુજરાતી ભાષા સંસ્કૃતિની સેવાના અદભૂત કાર્ય ,ગુજરાતી બ્લોગ જગતમાં.

  જીન્દગી સફળ બનાવવા માટે શિક્ષણ એ કુંભ યજ્ઞ છે એમ આ ગુજરાતી બ્લોગજગત માતૃભાષા અને એની અસ્મિતા ની જાળવણી માટેનો મહાકુંભ છે.

  દિલથી સાથ દેજો…. દરિયાદિલી થીનીભાવશું.

  વિમેશ પંડ્યા
  તુલસીના છાંયે વિસામો.

 3. સુર્યજી,

  ફરી આવ્યો તમારા બ્લોગ પર અને તમારા શબ્દો વાંચી, આનંદ !…હવે, હું તમારી “ચંદ્રપૂકાર” પર રાહ જૉઈ રહ્યો છું !>>>>ચંદ્રવદન
  See you soon on Chandrapukar ! All your READERS are also invited !

 4. બ્લોગર તરીકે મારા સીનીયર છો પણ વિદ્યાર્થી છો માટે સુચન કરવાની લાલચ નથી રોકી શક્તો. સારું લખો છો. ગુજરાતીમાં લખો છો તે પ્રશંસનીય છે. પરંતુ ભાષાની ચોકસાઇ રાખો તો સારું. સ્વાદિષ્ટ રસોઇ ખાતાં ખાતાં કાંકરી આવી જાય તેવો અનુભવ તમારું લખાણ વાંચતાં મારા જેવા ભાવકને થાય છે.

  • મુરબ્બી શ્રી,

   આપના આવકાર તેમજ આપના સચોટ સુચન માટે ખુબ આભાર , આપની વાત સાથે પૂરી રીતે સહમત છુ, ભાષા શુદ્ધિ એ લખાણ નું અવશ્ય નું અંગ છે , હમણાં પણ પ્રયત્ન કરું છુ , પણ હજી ઘણી વધારે મેહનત ની જરૂર છે , ભવિષ્ય ની પોસ્ટ માટે વધુ ધ્યાન રાખીશ (કાશ , ગુજરાતી માં પણ spell checker હોત તો !), ભવિષ્ય માં પણ આપ આવી કોઈ ભૂલો પ્રત્યે એક વડીલ તરીકે ધ્યાન દોરતા રહેશો તેવી આશા-સહ -સૂર્ય

 5. બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.બ્લોગ વિસ્તાર છે અને ખરાબાની જમીન પણ છે.
  મળો મને @
  http://himanshupatel555.wordpress.com (મારાં કાવ્યો)
  http://himanshu52.wordpress.com ( મારાં અનુવાદ વિશ્વનાં કાવ્યોના)
  આભાર હિમાન્શુ પટેલ.

 6. પહેલા લાગ્યું વધુ એક બ્લોગ…
  થોડો વાંચ્યો એટલે લાગ્યું, વધુ એક બ્લોગ___________________વાંચવા યોગ્ય…
  ખુબ જ સરસ લખો છો ને ખુબ જ મૌલિક લખો છો… મારી જેમ ઠોકઠોક નથી કરતા 🙂

  સમય મળે તો મારા બોલ્ગ પર આવશો : anuragrathod.wordpress.com

 7. HI ,
  We have visited your blog suryamorya.wordpress.com its is very good.
  We have great service to maximize your blog @ http://www.hyperwebenable.com

  Please find the services we offer completely free

  1. Free website of your choice (yoursitename.com) for life time.
  2. Free android app for your blog.
  3. Unlimited webspace to host your website.
  4. Unlimited bandwidth.
  5. Unlimited emails (info@yoursitename.com,contact@yoursitename.com).
  6. Scripts of your choice(Blog,CMS,Forum ..).
  7. Technical support by email for your website.
  8. Tips & tricks to improve your page rank and traffic.
  9. Free renewal of your domain.
  10. No hidden fee or payments.
  All the above services are completely free at http://www.hyperwebenable.com

  Let us know if u have any questions

  regards
  ranjith

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s