રજાઓમાં (વેકેશનમાં ) વાંચવાલાયક પુસ્તકોની નામાવલી !

(ફોટો શ્રોત : ગુગલ ઈમેજીસ માં થી )

ફરી પાછુ સમર વેકેસન આવી રહ્યું છે ને મનગમતા પુસ્તકો, ફિલ્મો , વગેરે  વાંચવાનો, માંણવાનો  ભરપુર સમય લાવી રહ્યો છે . આ વખતે વર્ષના પુસ્તકો લેવાના બજેટ માં પણ ખાસો વધારો કરવા માં આવ્યો છે . ટોટલ 15 પુસ્તકો નો ઓર્ડર આપાય ગયો છે . આ વર્ષ ના મંગાવેલા  પુસ્તકોનું લીસ્ટ નીચે પ્રમાણે છે .

1. રાહુલ દ્રવિડ : ટાઈમ લેસ સ્ટીલ
2. અ બાઈઓ ગ્રાફી ઓફ રાહુલ દ્રવિડ
3. ઓઉટ ઓફ ધ બ્લુ : રાજસ્થાન રોડ ધ રણજી
4. ધ વિનિંગ વે : લેર્નીંગ ફ્રોમ સ્પોર્ટ્સ ફોર મેનેજર
5. વોહટ ઈસ મેથેમેટિક્સ ?
6.ફેર્મેત’સ લાસ્ટ થીઓરમ
7. ધ કોડ બૂક : ધ સિક્રેટ હિસ્રટ્રી ઓફ કોડ એન કોડ બ્રેકીંગ
8. દે ટૂ દે ઇકોનોમિકસ
9. અસુરા : ટેલ ઓફ ધ વેન્ક્વીશડ
10. મીથ : મીથ્યા
11.ધ રોઝાબેલા લાઈન
12. ધ શેડો થ્રોન
13. ધ માઈન
14. ગુજરા હુઆ જમાના
15. ગાતા રહે એ મેરા દિલ

હરેક પુસ્તક નો વંચાય ગયા બાદ રીવ્યું અહીં પુસ્તક પરિચય વિભાગ માં મુકવાનો વિચાર છે, તો સાથે સાથે એક નવો વિચાર પણ સળવળી રહ્યો છે કે બ્લોગ ઉપર એક પુસ્તક પેજ ચાલુ કરું જેમાં મારી પાસે ના બધા પુસ્તકો નું લીસ્ટ મુકું જેથી રસ ધરવતા મિત્રો સાથે પુસ્તકો ની અદલા બદલી કે વંચાય ગયેલા ને હવે ના જોઈતા પુસ્તકો બીજા પુસ્તકો સાથે બદલી શકાય . સાથે મુંબઈ માં રેહતા  રસ ધરવતા મિત્રો જો મળે તો એક બૂક કલબ બનાવી છે  જેમાં હર મહી ને મળી ને પોતાના વાંચેલા પુસ્તકો વિષે  વિચારો ની આપલે તેમજ કોઈ એક પુસ્તક પર વિસ્તાર થી ચર્ચા કરી શકાય .  રસ ધરવતા મિત્રોને  સૂચનો આપવા વિનંતી !

Advertisements

10 responses to “રજાઓમાં (વેકેશનમાં ) વાંચવાલાયક પુસ્તકોની નામાવલી !

 1. આમાંથી તો માત્ર એક જ , હર્ષા ભોગલેની ” ધ વિનિંગ વે ” મારી પાસે છે .

  , પણ જો આપે અન્ય પુસ્તકોના ચિત્રોની સાથે તેમની લીંક પણ આપી હોત તો તે દિશામાં જરૂર સળવળાટ થાત , સુર્યાભાઈ 😉

  • નીરવ ભાઈ તમાર સૂચન માટે આભાર તેમજ તેનો અમલ પણ કરી દીધો છે . દરેક પુસ્તક ની લીક પર તે પુસ્તક નો ફોટો તેમજ બીજી પુરક માહિતી મળી શકશે . છેલ્લા બે પુસ્તકો માટે ઉર્વીશ ભાઈ ના બ્લોગ પર વિસ્તૃત માહિતી મળશે .

 2. Dear Sir, Its really very good compliments & thought to meet to express views on the book read. I think there are at one or two places like Bhavnagar & Ahmedabad such book readers meeting is taking place & exchanges their views which I had read long back about the book called Future Shock by Fredrick Foreshith. If I suggest the change in the topic from                               વેક્સન ની વાંચન લીસ્ટ !                                         to simple Gujarati form   રજાઓમાં (વેકેશનમાં ) વાંચવાલાયક પુસ્તકોની નામાવલી !        It is a suggestion only please do not feel bad … You are doing very good work to uplift the Matrubhasha … Thanks || OM NAMAH SHIVAY ||           Vidyut Oza      +64 9 820 6118

  >________________________________ > From: “”મારી નોંધપોથી”” >To: vtoza@yahoo.com >Sent: Sunday, 5 May 2013 11:29 PM >Subject: [New post] વેક્સન ની વાંચન લીસ્ટ ! > > > > WordPress.com >surya posted: ” ફરી પાછુ સમર વેકેસન આવી રહ્યું છે ને મનગમતા પુસ્તકો, ફિલ્મો , વગેરે  વાંચવાનો, માંણવાનો  ભરપુર સમય લાવી રહ્યો છે . આ વખતે વર્ષના પુસ્તકો લેવાના બજેટ માં પણ ખાસો વધારો કરવા માં આવ્યો છે . ટોટલ 15 પુસ્તકો નો ઓર્ડર આપાય ગયો છે . આ વર્ષ ના મંગાવેલા  પ” >

   • જરૂરથી કાર્તિક ભાઈ આપ મુંબઈ આવી ને સેટલ થઇ જાવ એટલે આપડે ચોકસ મળીયે , વળી જેવા તમે મુંબઈ આવો તેવી તમારી સંપર્ક ની વિગતો જાણવશો , વળી કોઈ મદદ ની જરૂર હોય તો તે પણ જનાવશો .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s