IMS વિક્રાંત: ભારતીય નૌકાદળ ના ભવ્ય ઈતિહાસ ની એક જલક !

૪ થી ડીસેમ્બર ૧૯૭૧  એ  ભારતીય નૌકાદળ ના ઈતિહાસના મુગુટમાં એક યશકલગી ઉમેરનારી તારીખ છે. આ દિવસે ભારતીય નૌકા દળે ઓપેરેશન “Trident “ હેઠળ પાકિસ્તાન ના કરાંચી બંદર નો સારો એવો ઘડો-લાડવો કરી ચુક્યું છે કે જેનો ચચરાટ આજે પણ પાકિસ્તાન નું નૌકાદળ તેમજ સમગ્ર પાકિસ્તાન ભૂલ્યું નથી !  ભારતીય નૌકાદળના આ ભવ્ય પરાક્રમના  માન માં  ૪ થી  ડીસેમ્બર ભારતીય નૌકાદળ દિવસ તરીકે ઉજવાય છે ને આજ ઉજવણી ના ભાગ રૂપે મુંબઈ માં ભારતીય નૌકાદળ એક અઠવાડિયાના વિવિધ કાર્યક્રમો ની ઉજવણી કરે છે, તે ઉજવણી ના ભાગ રૂપે જાહેર જનતા માટે IMS વિક્રાંત તેમજ બીજા કેટલાક જહાજો ને જાહેર જનતા માટે ખુલ્લા મુકે છે. મારી વિક્રાંત તેમજ બીજા જહાજો ની મુલાકાતની તસ્વીરી જલક!

નૌકાદળ તેમજ ભારતીય સૈન્યમાં અપાતા વિવિધ મેડલો !

નિરીક્ષક હેલીકોપ્તર "ચેતક"

નિરીક્ષક હેલીકોપ્તર "ચેતક"

વિક્રાંત નું હેંગર

મેજિક મિસાઈલ

મેજિક મિસાઈલ

ડેપ્થચાર્જ

મિસાઈલ

ટોરોપીડો

ટોરોપીડો

પ્લેન તેમજ હેલીકોપ્ટર ને તુતક પર લાવતી મોટી "લીફ્ટ"

વિક્રાંત નો સંચાલન રૂમ તેમજ કંટ્રોલ ટાવર

વિક્રાંત નો ભવ્ય તુતક

વિક્રાંત જહાજ

જહાજ "મુંબઈ" , "બીલાશ" , અને "તલવાર"

જહાજ "મુંબઈ" , "બીલાશ" , અને "તલવાર"

એન્ટી-એરક્રાફ્ટ ગન

જહાજ "નાશક" તેમજ બીજા કેટલાક જહાજો

જહાજ "નાશક" , "નીર્ઘાત" તેમજ બીજું જહાજ

બીજા કેટલાક જહાજો

Advertisements

5 responses to “IMS વિક્રાંત: ભારતીય નૌકાદળ ના ભવ્ય ઈતિહાસ ની એક જલક !

    • સાચી વાત છે આપની લલિત ભાઈ , સફારી/સ્કોપ ને કારણે ભારતીય સેના વિષે સારી એવી માહિતી વાચકો ને મળે છે ! વળી ભારતીય/પરદેશી સૈન્યની અદ્ભુત ઉદ્ધ કથાઓ નાગેન્દ્ર ભાઈની કલમે વાંચવી એક લહાવો છે ! તેમનું યુદ્ધ ૭૧નું પુસ્તક વાંચ્યું હતું ત્યારથી વિક્રાંત જોવાની તેમજ તેના કેટલાક ફોટો લેવાની ઈચ્છા હતી આ વખતે બીજી વારની મારી મુલાકાત વખતે પૂરી થઇ !

    • આપની વાત સાચી છે જો વિક્રાંત હાલ માં પ્રવૃત હોત તો તે INS વિક્રાંત ગણત પણ તે સેવા નિવૃત થઇ ચુક્યું હોય ને એક મ્યુસિયમ તરીકે હાલ પ્રવૃત હોય તે હવે IMS (Indian Museum Ship ) વિક્રાંત તરીકે ઓળખાય છે !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s