અલવિદા ડિયર અંકલ પાઈ

'અંકલ પાઈ' (ફોટો શ્રોત -ગુગલ ઈમેજીસ માંથી)

અમર ચિત્રકથા પ્રકાશન (ફોટો શ્રોત -ગુગલ ઈમેજીસ માંથી)

ટિન્કલ (ફોટો શ્રોત -ગુગલ ઈમેજીસ માંથી)

આજે અંકલ પાઈ ની વિદાયના સમાચાર સાથે ભારતીય કોમિક્સ ઈતિહાસ ના એક સુવર્ણ યુગનું પણ પ્રકરણ સમાપ્ત થયું ! બાળપણ માં વાંચેલા તેમના કેટલાય પુસ્તકો ને પાત્રો નજર સામે તરવરવા માંડ્યા છે, અમરચિત્ર કથાઓ , અનુક્લબ , ટિન્કલ વગેરે ની કેટલીય યાદો સળવળવા માંડી છે. મારા જેવા કેટલાય બાળકો હશે કે જેમને તેમના પુસ્તકો દ્વારા ભારતના  અમર વારસા, વિજ્ઞાન,નોખી-અનોખી માહિતી નો પરિચય થયો હશે ને તેમના ચારિત્ર ઘડતરમાં  મહત્વ નો ભાગ બજાવ્યો હશે.  તેમનું આ ઋણ હમેશા મારા જેવા વાચકોને માથે રેહશે. તેમની યાદો હમેશા બાળપણ ના સુંદર સંભારણાઓ સાથે અકબંધ રેહશે !

અલવિદા ડિયર અંકલ પાઈ

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s