બ્રેક કે બાદ !

સૌ બ્લોગ મિત્રો ને મોડી પણ નવા વર્ષ ની ખુબ બધી શુભકામનાઓ, છેલ્લા  એક મહિનાથી વધુ સમય માટે ઓનલાઈનતો અવાતું હતું પણ બ્લોગ પોસ્ટ કરી શકાતી નોહતી. ખેર બ્લોગની અનિયમિતા  સિવાય  પાછલા સમયમાં કરેલા કેટલાક કામો.

૧. પરીક્ષા ની તૈયારી ને પરીક્ષા  !

૨. મિત્રો સાથે મળી ને બહારનો એક માઈક્રો કંટ્રોલર આધારિત  પ્રોજેક્ટ બનાવવો. પ્રોજેક્ટ બનાવવાને લીધે આત્મ વિશ્વાસ, આત્મા સંતોષ ને સારો એવો આર્થિક લાભ પણ થયો 🙂 , તેમજ એક પ્રોજેક્ટ ની સફળતા ને લીધે RFID આધારિત એક બીજો પ્રોજેક્ટ બનાવાનું કામ પણ મળ્યું છે જે હવે આવતા મહિના થી શરુ થશે !
(એક આડવાત, આ પ્રોજેક્ટ પૂરો કરવામાં અડ્વાન્સ ટ્રેઈનીંગ ઇન્સ્ટીત્યુત માં શીખેલા માઈક્રો કંટ્રોલરના કોર્સનો સારો ફાયદો મળ્યો.  જે મિત્રો એલેક્ત્રોનીક્સ કે કોઈ સમાંતર વિષય માં ડીપ્લોમાં કે ડીગ્રી કોર્સ કરતુ હોય અને આ વિષયમાં રસ ધરાવતું હોય તો જરૂરથી ૨ અઠવાડિયા નો કોર્સ કરવા જેવો છે. મારા ખ્યાલ ને સાંભળ્યા પ્રમાણે દરેક રાજ્યમાં આવી ટ્રેનીંગ ઇન્સ્ટીત્યુતઆવેલી છે ને ખુબ ઓછી ફી લઈને આવા કોર્સ શીખવાડવામાં આવે છે. તેમ છતા પણ ટીચિંગ સ્ટાફ ને પુરીસુવિધાઓ વિષે તપાસ કરાયા બાદ જોડાવું. મુંબઈ ના સેન્ટર માં સરસ લેબ ને સારો ટીચિંગ સ્ટાફ છે વળી ૨ અઠવાડિયા ના કોર્સ માં માઈક્રો કંટ્રોલર ના પ્રોગ્રામિંગ ઉપર પુરતી પ્ર્કેત્સીસ કરવાનો સમય મળી રહે છે. વેકેસન દરમ્યાન મળેલા સમયમાં આ કોર્સ શીખવાનો શ્રેષ્ઠ સમયગાળો છે )

૩. ૩/૪ સરસ મજાની ફિલ્મો/દસ્તાવેજી ફિલ્મો જોઈ જેના વિષે ફરી કયારે.

૪. મીડીકોટ કે દસીયાની પત્તાની ગેમમાં કેટલકા રસપ્રદ સુધારા કર્યા જેના પરિણામો વિષે વધુ વાતો બીજી કોઈ પોસ્ટ માં.

Advertisements

3 responses to “બ્રેક કે બાદ !

  1. પિંગબેક: ટેકનોલોજી રીવ્યુ:RFID -૧ « મારી નોંધપોથી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s