ગાંધી જયંતી ની શુભેચ્છા !

ફોટો શ્રોત-ગૂગલ ઈમેજીસમાંથી

હાલમાંજ અયોધ્યા મંદિર ના ચુકાદા પછી હિંદુ-મુસ્લિમે જે રીતે શાંતિ જાળવી  ને પરિપક્વતાની  નિશાની આપી છે તે જોઈ ગાંધીજી ખુબજ ખુશ થયા હોત. આજની ગાંધી જયંતી ના દિવસે ભારતીય સમાજ આવીજ એખલાસ ને પરિપક્વતા ભવિષ્યમાં પણ કોઈપણ મુદ્દે જાળવી રાખે તેવી પ્રભુને પ્રાર્થના! આમજ  હિંસા વગર આપડો સમાજ જો પોતાના ભેદભાવો નું નિરાકરણ કરશે તો ગાંધીજી નો વારસો આપડે જરૂર જાળવી શકશું તેમાં કોઈ  શંકા નથી !

સૌ વાચક મિત્રો ને  હેપ્પી ગાંધી જયંતી !

Advertisements

6 responses to “ગાંધી જયંતી ની શુભેચ્છા !

  1. ભાઈ શ્રી,

    આપની વાત તદ્દન સાચી છે. આજના સમયમાં દેશના નાગરિકો

    દેશ નેતાઓ, અધિકારીગણ અને સમાજ સેવકો સાથે ધર્મિક સંતો

    ગાંધીજીના આદર્શો,વિચારોને ગ્રહણ કરે તો ભારત જગમાં મહાન

    બને. અને પૂજ્ય બાપુનો વારસો જળવાઈ રહે. અભિનંદન.

    સ્વપ્ન

    • ગોવિંદ ભાઈ , આપની મુલાકાત માટે આભાર, આમ તો ગાંધીજી ના કેટલાક વિચારો સાથે સહમતી સાધ્વી આજના સમયે લગભગ અશક્ય છે પણ મને તેમના અંહિસા સાથેની અન્યાય સામે ની લડતમાં ઘણી શ્રધા છે ને તે વિષે ના તેમના વિચારો આજે પણ મને ઘણા પ્રસ્તુત લાગે છે. આપને ગાંધી જયંતીની શુભેચ્છા !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s