ભારતીય ક્રિકેટના હાલ-ચાલ !

ચેન્નાઈ સુપર કિંગ (ફોટો શ્રોત-ગૂગલ ઈમેજીસમાંથી)

ચેન્નાઈ સુપર કિંગને ધોની માટે આ વર્ષ અંગત રીતે ખુબ ફળદાયી રહ્યું પેહલા IPL ને હમણાં ચેમ્પિયન લીગ નો t20 કપ  જીતી લીધો. IPL  કરતા પણ ચેમ્પિયન લીગ નો કપ એક રીતે વધારે મહત્વનો  છે કારણ કે તેમાં ટકકર બીજા દેશનો ની ટીમો ને પ્રમાણમાં બોલર ને બેટ્સમેન બન્નેને સરખી તક આપતી વિકેટો પર મેચો રમાંણી હતી. બેંગ્લોરએ પણ પોતાની સારી રમત દાખવી પણ જીત મેળવી શકવામાં પાછી પડી, તો મુંબઈની ટીમ નું પ્રદર્શન પણ સામાન્ય રહ્યું. ચેન્નાઈ સુપર કિંગ ને તેમના વિજય માટે અભિનંદન !

હવે ૧ ઓક્ટોબરથી ફરી પાછો ઇન્ડિયા ઔસ્ત્રલીયા નો રોમાંચક મુકાબલો જોવા મળશે, એક જમાનામાં પાકિસ્તાન -ઇન્ડિયા ની મેચો જોવામાં આવતો હતો એવોજ ઉત્સાહ ટેસ્ટ ક્રિકેટમાં ટોચનું સ્થાન મેળવા ઇન્ડિયા-ઔસ્ત્રલીયા ની મેચો માટે છે. ઔસ્ત્રલીયા ની ટીમ ભારતીય ટીમ ના પ્રમાણમાં ઓછી અનુભવી છે પણ તેના ખિલાડીઓ પોતાની શ્રેષ્ઠ રમત દાખવાનીઆ અમુલ્ય તક છે. ભારતીય ટીમ માં વીરુ-સચિન-લક્ષ્મણ-રાહુલ ને સાથે રમતા જોવાની ક્રિકેટ રસિયો માટે પણ સરસ તક છે. પોન્ટિંગ માટે આ શ્રેણી એક અગ્નિ પરીક્ષાથી કમ  નથી ઘણા સમય થી તેની રમત માટે ટીકાઓ થઇ  રહી છે કદાચ ભારત માં તેની કેપ્ટન તરીકે ની આખરી શ્રેણી પણ હોઈ શકે છે. સુરેશ ને ભારતીય ટેસ્ટ ટીમ માં કાયમી સ્થાન બનાવાનો અદ્ભુત મોકો છે તો પુજારા માટે ઇન્ડિયા ની ટેસ્ટ ટીમ વતી રમવા નું સપનું પૂરી કરવાની તક છે , આશા છે આ તકનો તે પુરતો લાભ લઇ શકે, હાલમાં તેના પ્રેક્ટીસ મેચના પ્રદર્શનથી તેના ફોર્મ વિષે જરાપણ શંકા નથી. ભારતીય સીલેક્તારોએ યુવરાજ ને પડતો  મૂકીને જે મજબુત સંદેશો આપ્યો છે તે માટે સલામ, ગંભીર માટે પણ  એક ચેતવણી જરૂર છે. આશા છે કે આવખતે  તે પોતાનું ફોર્મ જરૂર પાછુ મેળવી લે.  હરભજન પણ પોતાની કારકિર્દી ના શ્રીલંકા ના  સૌથી ખરાબ પ્રદર્શન ને ભૂલી ને પોતાનું ફોર્મ પાછુ મેળવી લે તેવી પ્રાર્થના !

ઇન્ડિયા ઔસ્ત્રલીયા બન્ને ને પોતાની શ્રેષ્ઠરમત  બતાવા  ‘all the best ‘

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s