ના ભૂતો ના ભવિષ્ય -લતાજી ને જન્મ દિવસ ના અભિનંદન !

ફોટો શ્રોત-ગૂગલ ઈમેજીસમાંથી

ભારત નો કે ભારત બહાર વસતો એવો કોઈ પણ ભારતીય નહિ હોય કે જેમણે લતા દીનાનાથ મંગેશકર નું એક પણ ગીત ના સાભળ્યું હોય !   હરેક ભારતીય ના દિલો ના સરતાજ એવા લતાજી ના ૮૧ માં જન્મ દિવસ ના ખુબ ખુબ અભિનંદન નેતોઓ  હમેશા સ્વસ્થ ને ગાતા રાખે તેવી પ્રભુને પ્રાર્થના !

હાલમાંજ લતાજી ના જીવન પર હરીશ ભીમાણી (મહાભારત ના ‘સમય’ ફેમ ) દ્વરા લખાયેલું ને શરદ ઠાકર દ્વારા ગુજરાતી માં અનુવાદ કરેલું પુસ્તક વાંચી રહ્યો છુ તો તેમાંથી લતાજી વિષે ની કેટલીક જાણી- અજાણી વાતો:

૧. લતાજી એ બાળ કલાકર તરીકે ફિલ્મો પણ કામ કર્યું છે.
૨. લતાજી જેટલું સરસ ગાય છે એટલીજ અદ્ભુત તેમની રમુજ વૃતિ પણ છે.
૩.લતાજી ને ક્રિકેટ જોવાનો પણ ખુબ શોખ છે.
૪.લતાજી ને હીરા ને ફોટોગ્રાફી નો ગજબનો શોખ છે.

બસ અત્યારે તો આટલુજ વધુ માહિતી ને આ પુસ્તક નો પરિચય પુસ્તક પૂરું વંચાયા બાદ !

Advertisements

5 responses to “ના ભૂતો ના ભવિષ્ય -લતાજી ને જન્મ દિવસ ના અભિનંદન !

  1. મુરબ્બી ભાઈ શ્રી,
    કોકિલ કંઠી સદાબહાર ગાયિકા શ્રી લતાદીદીને જન્મ દિવસની
    શુભકામના. આપના જણાવ્યા મુજબ પુસ્તક અધ્યન કરી રહ્યા છો.
    તો જલ્દી અધ્યન કરી વિશેષ માહિતી લેખમાં જરૂર આપશો.
    અમે રાહ જોઈશું આપની.

    સ્વપ્ન

    • ગોવિંદ ભાઈ, આપની મુલાકાત માટે આભાર, મારા વાંચેલા પુસ્તકો નો પરિચય અનુકુળ સમયે ‘પુસ્તક પરિચય’ વિભાગ માં મુકુંજ છુ. લતાજી ના પુસ્તક વિષે પણ જલ્દીથીજ પોસ્ટ મુકીશ, ૪૫૦ + પાનાઓ ને લતાજીની અલભ્ય તસ્વીરો સાથેનું આ પુસ્તક દરેક હિન્દી ફિલ્મ રસિકો ને ભારતીય ફિલ્મ સંગીત પ્રેમીઓએ વસાવું રહ્યું. ગુર્જર ગ્રંથરત્ન દ્વારા ૩૦૦ રૂપિયા ની ખુબ નજીવી કીમતે આ પુસ્તક બહાર પાડ્યું છે !

  2. પિંગબેક: ‘લતા એક દંતકથા’ -પુસ્તક વિષે કેટલીક વાતો -૧ « મારી નોંધપોથી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s