ગોલ્ડન ગુજરાત – ગુજરાત વિષે ની એક સુંદર ને મહિતી સભર દસ્તાવેજી ફિલ્મ !

ગુજરાતે હાલમાંજ પોતાના ૫૧ વર્ષ માં પ્રવેશ કર્યો છે ને તે ઉજવણી ના ભાગ  રૂપે કિન્નર ભાઈ આચાર્યએ  એક સરસ મજાની ગોલ્ડન ગુજરાત નામની દસ્તાવેજી ફિલ્મ આપી છે. કિન્નર ભાઈ ને આમ તો કોઈ ઓળખાણ ની જરૂર નથી પણ બ્લોગ જગતના મિત્રો ને જો નાખબર હોય તો જણાવી દેવાનું કે  કિન્નર ભાઈ એટલે આપણા ખુબ જાણીતા કટાર લેખક. તેમની સંદેશ માં આવતી  ‘ સિલ્વર સ્ક્રીન’ મારી મનગમતી કોલમ.

અકિલા ને રાધે ગ્રુપ ના સહયોગથી બનવા માં આવેલી  ‘ગોલ્ડન ગુજરાત’  ખુબ માહિતી સભર દસ્તાવેજી ફિલ્મ છે. ફિલ્મ માં ગુજરાત ભર ના કેટલાય જાણ્યા ને    અજાણ્યા પર્યટન ના સ્થળો વિષે રોચક માહિતી આપવા માં આવી છે. ગુજરાત ના ખરા સોંદર્ય ને એક નવીજ ઓળખ દર્શકો સામે લાવવા માં ફિલ્મ સફળ રહી છે. દરેક દર્શક ને ગુજરાત ને તેના પર્યટન સ્થળો વિષે નવીજ  માહિતી મળશે તે ચોક્કસ છે.

ફિલ્મ તો સરસજ  બની છે પણ તેનું પશ્ચ્યાદ  સંગીત પણ મન ને ડોલાવી  દે તેવું અદ્ભુત રહ્યું. કિન્નર ભાઈ ને તેમની આખી ટીમ ને આવી સરસ દસ્તાવેજી ફિલ્મ આપવા માટે સો સલામ.

દસ્તાવેજી ફિલ્મ જોવા માટે  નીચે આપેલી લિંક ની મુલાકાત લેશો. કુલ ચાર  ડિસ્ક માં સમાયેલી લગભગ 160  મિનીટ (હાલ માં ઉપલબ્ધ) ની ફિલ્મ છે. ફિલ્મ ને youtube  પર ઉપલબ્ધ  કરવા માટે જય વસાવડા ભાઈ  ની ઓરકુટ કોમુય્નીટિ ના કુણાલ ભાઈ ને વિવેક ભાઈ નો પણ આભાર. જે કોઈ મિત્રો ને જો તેની dvd જોતી હોય તો કિન્નર ભાઈ ને સંપર્ક કરવાથી મેળવી શકાશે.

ડિસ્ક ૧  ૧/4

ડિસ્ક ૧  ૨/૪

ડિસ્ક ૧  ૩/૪

ડિસ્ક ૧  ૪ /૪

ડિસ્ક ૨  ૧/૪

ડિસ્ક ૨  ૨/૪

ડિસ્ક ૨  ૩/૪

ડિસ્ક ૨  ૪/૪

ડિસ્ક ૩  ૧/૪

ડિસ્ક ૩  ૨/૪

ડિસ્ક ૩  3/૪

ડિસ્ક ૩  ૪/૪

ડિસ્ક ૪  ૧/૪

ડિસ્ક ૪  ૨/૪

ડિસ્ક ૪  3/૪

ડિસ્ક ૪  ૪/૪

( ઉપર ની બધી લિંક જય વસાવડા ભાઈ  ની ઓરકુટ કોમુય્નીટિ માં થી લેવામાં આવી છે, ફિલ્મ નો આગળ નો ભાગ youtube  પર ઉપલબ્ધ થયા બાદ મુકાશે)

Advertisements

3 responses to “ગોલ્ડન ગુજરાત – ગુજરાત વિષે ની એક સુંદર ને મહિતી સભર દસ્તાવેજી ફિલ્મ !

  1. પિંગબેક: Tweets that mention ગોલ્ડન ગુજરાત – ગુજરાત વિષે ની એક સુંદર ને મહિતી સભર દસ્તાવેજી ફિલ્મ ! « મારી નોંધપોથી -- Topsy.co

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s