૧ અબજ દિલો ની ધડકન -સચિન રમેશ તેડુલકર !

ફોટો શ્રોત - ગુગલ ઇમેજીસ માં થી

એવી જુજ  વય્ક્તિઓ હશે કે જેની માટે પુરા હિન્દુસ્તાન નો એક એક નાગરિક ગર્વ લેતા થાકતો નહિ હોય , જેની વિષે વાતો કરતા એક ઝનુન નહી અનુભવ તું હોઈ, જેની રમત જોવા માં  પોતાના દિલનો ધબકારો  નહિ ચૂકતું હોઈ , ક્રિકેટ જગત ના સમ્રાટો ના પણ સમ્રાટ  એવા સચિન ને તેમના ૩૭ માં જન્મ દિવસ ના ખુબ ખુબ અભિનંદન. અવનારું વર્ષ ક્રિકેટ ના જગત માં તમે વધુ માં વધુ ઉંચાઈ પ્રાપ્ત કરો ને આપની ભારત ને વર્લ્ડ કપ અપાવાની ઈચ્છા પણ ફળી ભૂત થાય તેવી   હરેક ભારતીય ક્રિકેટ પ્રેમીની ભગવાને પ્રાર્થના !

Advertisements

2 responses to “૧ અબજ દિલો ની ધડકન -સચિન રમેશ તેડુલકર !

  1. ભાઈશ્રી
    સચિન એક અબજ લોકોની ધડકન નથી જ નથી. આપને જાણ હશે કે આઈપીએલ માં ક્રિકેટ્રોની હરરાજી થાય છે અને જેની વધુ બોલી બોલાય તેની સાથે રહી આ ક્રિક્રેટરો રમે ચે અને તેમાં પણ મેચ ફીકસીંગ થતા રહે છે. આ સર્વે લોકોને ઉલ્લુ બનાવે છે અને જાણે ક્રિકેટ એક જ રમત હોય તેમ માધ્યમો પણ ચગાવે છે ! આપને એ પણ જાણ હશે કે જેના માટે આપે આ લખ્યુ6 છે તે આપણાં દેશ માટે આવનારા વર્લ્ડ માટે રમવા માટે ઉપલબ્ધ નથી. રહી વાત જન્મદિવસની શુભેચ્છા માટેની આપની સાથે હું પણ સચિનને શુભેચ્છાઓ પાઠવું છું અને પરમ કૃપાળુ પરમાત્મા તેઓને આવનારા દિવસોમાં તંદુરસ્તી સાથે આ દેશ માટે કંઈક સ્વાર્થની ઉપર ઉઠી કરવાની સદબુધ્ધિ પણ આપે તેવી પ્રાર્થના કરુ છું ! અસ્તુ !

    • વડિલ શ્રી અરવિંદભાઈ, મારી વાત સાથે અહસમત થવાના આપના હક સાથે હું પૂરી રીતે સહમત છુ. IPL ને સચિન બે જુદા જુદા મુદ્દા છે એટલે તે વિષે અહીં વધુ કાઈ ચર્ચા કરવી અસ્થાને રેહશે, લેખ માં મારો મતલબ આવી રહેલા ૨૦૧૧ ના એક દિવસીય મેચો ના વર્લ્ડ કપ સાથે છે, સચિને T20 ના વર્લ્ડ કપ માટે પોતાને ઉપલબ્ધ નથી કરાવ્યા , જે ફક્ત આપ ની જાણ ખાતર. ને આમ તો એવું છે ને કે ભારત માં કોઈપણ સેલીબ્રેટી વય્ક્તિ વાંક કે કોઈપણ જાતના આધાર વગર કંઈપણ કહેવું એક ફેશન થઇ ગયી છે, કોઈ પણ જાતની નાક્ક્રર માહિતી વગર પણ જો સચિન ની રમત ને ભારત પ્રત્યે ની નિષ્ઠા પર આપ પ્રહાર કરો તો , એવા પુર્વહગ્રહ સાથે ની વાતો સાથે કેવી રીતે ચર્ચા કરવી ?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s