Lorenzo’s Oil -માનવીય સંવેદના ને ઈચ્છા શક્તિ ની અદ્ભુત ફિલ્મ

ફોટો શ્રોત-ગૂગલ ઈમેજીસમાંથી

મિત્રો આજે વાત કરવી છે ૧૯૯૨ માં બનેલી, સત્ય ઘટના આધારિત,  એક અસાધ્ય રોગ સામેની માનવીય સંઘર્ષ ને ઈચ્છા શક્તિ ની  મિશાલ સમી ફિલ્મ ની વાત.  ફિલ્મ ની વાર્તા માં એક મધ્ય વર્ગીય પરિવાર ની વાત છે જેમાં તેમના લડકા દીકરા ને એક અસાધ્ય રોગ થાય છે , ને તે આવો રોગ છે કે જે થવાની સમભાવના લાખો માં એક ને હોય છે , તેથી આ રોગ વિષે કોઈ દવા કે અસરકારક ઈલાજ પણ મળવો મુસ્કેલ હોય છે, ને અહીં થી શરુ થાય છે યુગલ ની પોતાના પુત્ર ને બચાવા માટે ના અથાગ પ્રયત્નો ની હર્દય સ્પર્શી કથા, દોક્તોરો, વિજ્ઞાનીકો વગેરે સામે પહેલા જુક્વાની ને પછી થી પોતાની રોગ સામે ની લડાઈ પોતાની રીતે લડવાના ઝુનુન ની , એક સામાન્ય પ્લમ્બર પિતા  મેડીકલ વિજ્ઞાન ની આટી- ઘુટી સમજી ને રોગ ના મૂળ સુધી પહોચવાની મેહનત,  રોગ ને સમજી પોતાની  રીતે ઉપચાર શોધવો અનેક નિષ્ફળ પ્રયત્ન છતા પણ પોતાના લક્ષ થી વિચલિત થયા વગર માંડી પડવું, ને આખરે આશાનું કિરણ મળવું , ની હૈયું વલોવી નાખતી ફિલ્મ.

ફિલ્મ ના કલાકારો ના  અદ્ભુત પ્રદર્શન નાતો વખાણ  કરવાજ  પડે પણ ફિલ્મ ના દીરેક્તોર ને આવી અદ્ભુત ફિલ્મ આપવા બદલ અભિનદન આપ્યે એટલા ઓછા પડે. આટલું વિજ્ઞાન આગળ વધ્યું છતા પણ કુદરત સામે કેવું લાચાર છે તે સાર્થક થઇ જાય છે. વળી માનવી માં જો અદમ્ય ઈચ્છા શક્તિ ને પોતાના માં શ્રદ્ધા હોયતો  કુદરત ને પણ પોતાના અથાગ પ્રયત્નો થી જુકાવી શકે છે.

જે ફિલ્મ રસિકો ને માનવીય સંવેદના થી ભરપુર ને સત્ય ઘટના આધારિત ફિલ્મ જોવાનો શોખ હોય તેમની માટે તો પોતાની ડી. વી. ડી , વસાવા જેવી ને આમ પ્રેષક ને પણ must must  ફિલ્મ જોવાની ભલામણ !

વધુ માહિતી માટે નીચે ની લીક ની મુલાકાત લેવી

Lorenzo’s Oil

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s