હોકી વર્લ્ડકપ-ભારત પાકિસ્તાન નો રોમાંચક મુકાબલો !!

થોડા સમય પહેલા થાનકી સર ના બ્લોગ પર ભારતીય હોકી ના લેખ વિષે વાંચ્યું ત્યારેજ નક્કી કરી લીધું કે આ વખતે હોકી વર્લ્ડકપ ની બને એટલી ભારત ની મેચો તો જોવીજ છે , ને ભારતીય ટીમ ની રમત ને માણવી છે , તેમને મેચો જોઈ ને સપોર્ટ કરવો છે. આજ થી આ ભવ્ય હોકી મુકાબલા ની શરૂઆત થઇ રહી છે , આજની શરુઆત ની મેચો માંજ ભારત  પાકિસ્તાન નો મુકાબલો હોય એટલે શરુઆત થીજ હોકી વર્લ્ડકપ નો ટેમ્પો જામી રહ્યો છે . આ વખતે આ મુકાબલો ભારત માં છે તો આપડે દરેક રમત પ્રેમીઓ એ ભારતીય હોકી ટીમ ને  સપોર્ટ કરવો રહ્યો , દુનિયા ને નહિ તો કાંઈ નહિ પણ આપડી ભારતીય હોકી ટીમ ને તો જરૂર વિશ્વાસ અપાવ્યે કે આપડે ભારતીયો ક્રિકેટ સિવાય પણ બીજી રમતો માટે રસ દાખ્વ્યે છે , ને દરેક મેચ વખતે તેમને બિરદાવા માટે આપડે છે.

આજે અમે કેટલાક મિત્રો મારા ઘરે હોકી ની મેચ માટે મળી રહ્યા છે ને , ઘરે કોઈ ના હોય આજે રાત્રે મારી રાંધણ કળા અજમાવા માટે સરસ તક છે , આજે  મેં મિત્રો માટે મસાલા ખીચડી ને કઢી બનવાનો પ્રોગ્રામ બનાવ્યો છે. ને તેની રીતે માટે બીજા કોઈ પોસ્ટ માં જરૂર થી જણાવીશ.

તો મિત્રો ચાલો આજે આપડી હોકી ટીમ ને સપોર્ટ કરવા આજની ભારત પાકિસ્તાન નો રોમાંચક મુકાબલો માણ્યે. હોકી વર્લ્ડકપ ના ટાઈમ ટેબલ  ને બીજી વધુ માહિતી માટે નીચે ની લીંક ની મુલાકાત લેશો.

http://en.wikipedia.org/wiki/2010_Men%27s_Hockey_World_Cup

ભારતીય હોકી ટીમ ને શરુઆત ની મેચ થીજ છવાય જવાની હાર્દિક શુભેછા !!

Advertisements

7 responses to “હોકી વર્લ્ડકપ-ભારત પાકિસ્તાન નો રોમાંચક મુકાબલો !!

 1. Nice way of presenting a Post….

  આજે રાત્રે મારી રાંધણ કળા અજમાવા માટે સરસ તક છે , આજે મેં મિત્રો માટે મસાલા ખીચડી ને કઢી બનવાનો પ્રોગ્રામ બનાવ્યો છે……..
  So hpoe you enjoyed the KHICHADI-KADHI !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Inviting YOU & your READERS to my Blog Chandrapukar…Now a Post on MITRATA…welcome read Other Posts too !

  • ચંદ્રવદન જી , આપની મુલાકાત માટે આભાર , ખીચડી કઢી તો સરસ બનીતી પણ ઇન્ડિયા ની જીત થી તેનો સ્વાદ વધારે સ્વાદીસ્ત બની ગયો તો !!

 2. પિંગબેક: મસાલા ખીચડી-કઢી ની રીત ! « મારી નોંધપોથી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s