પ્રેમ ની સાઈડ ઇફ્ફેક્ત્સ !!!

આશા છે સૌ મિત્રો નો વેલેન્તાઇન નો ઉભરેલો પ્રેમ નો નશો થોડ શમી ગયો હશે, હર કોઈ પ્રેમ ના ગુણગાન ને પ્રેમ ની વાતો થી આખું વાતાવરણ પ્રેમમય કરી મુક્યું તું , સૌ કોઈ પ્રેમ ની જ વાતો કરે છે તો આજે કેટલીક વાતો પ્રેમ ની  સાઈડ ઇફ્ફેક્ત્સ ની

૧. ગમે તેટલા કામ માં હોવ કે કોઈ interesting ફિલ્મ , ટી.વી શ્રેણી , કે કોઈ ક્રિકેટ મેચ જોતા હોવ …એમના એક ફોને લીધે બધું પડતું મૂકી ને મોટા ભાગ ની નક્કામી લાંબી વાતો સાંભળવી ને નસીબ વધુ ખરાબ હોય  હોય તો  બધું કામ મૂકી ને પણ મળવા જવું પડે !!!
૨. ના ઈચ્છા હોવા છતાં પણ ઘણી વાર ક્રિકેટ રમવાની મેચ એમના મિત્ર ના મિત્રો ના  શોપિંગ માટે છોડવી પડે !
૩. રાતના ૩ વાગે ભર ઊંઘમાં ફોન કરી ને ઉઠાડી ને તમારી પાસે ખોટું બોલવા માં આવે કે આપડે તેમનેજ યાદ કરતા તા !
૪. દિવસ માં ૪/૫ સંભાળવા મળે કે સહીદ કપૂર કેટલો ક્યુટ છે, ને આપડી ગમતી હેરોઈન કેટલી ખરાબ છે !
૫. પિત્ઝા હર્ટ માં પિત્ઝા ખાતા ખાતા ઇકોનોમિકસ ના ક્લાસ માં થી સીખેલી કાર્લ માર્ક્સ ની theory ના કેફ માં મૂડી-વાદ સામે કંટાળા જનક ભાસણ સંભાળવું !
૬. અરમ-ગેત્રમ ના કકા ની પણ ખબર ના હોવા છતા તેની માટે  ની તયારી માં મદદ પણ કરવી ને લોકો સામે ખોટા વખાણ પણ કરવા !
૭. કોલેજ ના reports નું એડીટીંગ , ફોર્માંતિંગ , ને ગણિત ના કેતાલ્ય પ્રોબ્લેમ , ના ગમતા છતાય કરવા !
૮. આપડી દ્રેસ્સિંગ સેન્સ માં કેટલા સુધારા ની જરૂર છે તે માટે વણમાગી સલ્હો સાંભળવી !
૯. દરેક મિત્ર જાણે આપને બગાડવાજ  માટે મિત્ર બન્યો હશે તેવી શંકા ભરેલી નઝરો થી મિત્રો ને હમેશા જોવા માંઆવે !
૧૦. મિત્રો સાથે બને એટલી ઓછી મુલ્કાતો થાય તેવા બનતા પ્રયત્નો કરવા માં આવે !
૧૧. કોઈપણ  વિષય ની ચર્ચા ને વાંચન કે અભ્યાસ આધારિત કરતા લાગણી આધારિત રીતે વધુ કરવામાં આવે !
૧૨. આપદા દરેક જોક ને PJ  (પુઅર જોક ) નો દર્જો મળવો !

આવી કે અનાજેવી ઘણી  સાઈડ ઇફ્ફેક્ત્સ, મારા જેવા ઘણા મિત્રો એ અનુભવી જ હશે  છતા  પણ પ્રેમ ની લાગણી ઓ માં પડવું ગમે છે કારણકે કોઈનો હુફાલો હાથ પકડી ને જૂહ ને નરીમાન પોઈન્ટ પર ચાલવું ગમે છે , કોઈ ના એક hug થી બધી ચિંતાઓ માં થી મુક્ત થઈ જવાની લાગણી ગમે  છે , કોઈ ચિંતા વખતે હું તારી સાથે જ છુ તેવું કોઈનું કેહવું  ગમે  છે , આપડે tension માં હોઈએ ને કોઈ તમારા ખભા પર હાથ નાખી ને તમારી વાત શાંતિ થી સંભાળે તે ગમે છે ,   કોઈ આપડી માટે ભગવાને પ્રાર્થના ને માનતા માને છે તે ગમે છે , કોઈ ની જીન્દીગી માં આપડે કેટલા special છે તે જાણવવું ગમે છે , કોઈ પોતાની પાસે ના પૈસા બચાવી તમને મનગમતા પુસ્તકો ભેટ આપે છે   તે ગમે છે , બસ કોઈ આપડું હોય તે ગમે છે.

બ્લોગ જગત ના સૌ મિત્રો ને belated  હેપ્પી વેલેન્તાઇન  ડે !!!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s