ordinary vs extraordinary

આમ તો બાંગ્લાદેશ ને ભારત વચ્ચે ની ટેસ્ટ મેચ એટલે એક તર્ફીજ રમત થાય , ને બધા લોકો આ વાત સુપરે જાણે પણ છે. આ series પણ એક નીરસ શ્રેણી ની જેમ રમાય જાત ને લગભગ વિસરાય પણ જાત, રમત પ્રેમીઓ માટે પણ આ બે ટીમ વચ્ચેનો મુકાબલો જોવાનો એટલો રસ ના રહેત પણ શ્રેણી ની શરૂઆત માં વીરુ ની તડાફડી એ શ્રેણી ને જીવંત બનવી દીધી , બાંગ્લાદેશી ટીમ ને પણ કાઈ કરી બતાવનો જુસ્સો અપાવી દીહો , ને લાભ અમારા જેવા રસિકો ને થઇ ગયો કે , હવે કાઈ મુકાબલો જામશે.

આવીજ ઉઠ્કાંઠા માં મેચ ના પ્રથમ દિવશે આખી ગેમ નિરાંતે જોવાનો , કેટલાક મિત્રો સાથે પ્રોગ્રામ બનવી નાખ્યો ને સવારથીજ ખુબ ઉત્સાહમાં હતા કે બાંગ્લાદેશી ની ટીમ નો સો જવાબ રહે છે તે જોશું. ને રમત ધુમ્મસ ને લીધે ખાસી મોડી શરુ થઇ ને , જોરદાર રહી , બંગલાદેશ ની ટીમે ટીમ ઇન્ડિયા ના બેટ્સ મેનો ને એક સામાન્ય  કક્ષા ના સાબિત કરી દીધા , આમાં બાંગ્લાદેશ ની બોલિંગ કરતા પણ આપદા બેટ્સમેનો ની બેજ્વાદરી પૂર્વક રમવાનું ભારે પડ્યું. ને ચાણક્ય થી લઇ ને બીજા મહા પુરષો ની વાણી સાચી પડી ” કયારે પણ આપણાં દુશ્મનો ને  નબળા સમજવા નહિ” ખેર પછી તો ટીમ ઇન્ડિયા એ સારું પ્રદશન કર્યું ને મેચ જીતી લીધી , ખાસ કરી ને આપદા ફાસ્ટ બોલરોએ સારું પ્રદશન કર્યું પણ શ્રીસંત , મિશ્ર  ને બીજા બોલરો એ નો -બોલ  ની લહાણી કરી છે તે ખરેખર આપને “Extra ” -ordinary ટીમ બનાવી દીધી છે.

વીરુ ના બાંગ્લાદેશ ની ટીમ માટે ના અભિપ્રાય ઘણે અંશે  સાચો છે છતા પણ પોતાના અભિપ્રયો માં સામે વાળા નું ઔચીન્ત્ય ભંગ ના થાય તેટલી તકે દારી જરૂર થી હોવી જોયે. વીરુ ના અભિપ્રાય મારા જેવા ઘણા રમત પ્રેમીઓ ને ભારત ના બદલાતા જતા રમત પ્રત્યે ના અભિગમ થી વિચારતા  કરી મુક્યા છે.

શું એક સફળ ભારતીય ટીમ નો ચહેરો અવો મગરૂરી વાળો રહેશે કે એક સોમ્ય ને રમત પ્રેમી દેશ તરીકે નો ?

કદાચ ઘણા મિત્રો મારી સાથે અહ્સમત થશે પણ હું ભવિષ્ય માં પણ એક સફળ ભારતીય ટીમ નો સોમ્ય , ખેલદિલ વાળો , ને વિવેકપૂર્ણ ચહેરો જોવા માગીશ. જે આત્મવિસ્વાશ થી તો ભરપૂરે હોય પણ અહંકાર થી દુર હોય .

આગલી મેચ માટે ભારતીય ટીમ ને શુભેછા ને આશા રાખ્યે કે એક જોરદાર મુકાબલો જોવા મળે , જીભાજોડી થી નહિ પણ બેટ-બોલ થી.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s