The Bachelor of Arts- પુસ્તક પરિચય

આજે વાત કરવી છે શ્રી R K નારાયણ ની તેઓ જૂની પેઢી ના તેમજ ભારત ના અંગ્રેજી માં નવલ કથા લખતા લેખકો માં અગ્રણી સ્થાન ધરાવે છે. આમ તો અંગ્રેજી નવલકથા ને અંગ્રેજી ભારતીય સાહિત્ય વાંચતા દરેક વાંચક ને તેમનું નામ મોઢે હશે પણ તેમની ખુબ જાણીતી ઓળખાણ એટલે  માલગુડી ડેઝ  ને ગાઈડ ફિલ્મ ના લેખક. મને પહલેજ થી તેમનું લખાણ ખુબ ગમે છે તેમના લખાણ ને જોઈ ને લાગે કે કેટલું સરળ છે ને તમને પણ લખવા માટે પ્રોત્સાહિત કરી દે , પણ જયારે લખવા બેસ્યે ત્યારે ખબર પડે કે સરળ લખાણ શૈલી કેટલી અઘરી છે.

તેમની નવલ કથા વાંચત આપડી સામે અન્ગ્રઝો ના જમાના વખત નું ભારત અંખ સામે આવી જાય , આપદા દાદા કે પરદાદા કેવી રીતની રેહની કરની માં રહ્યા હશે તેનો અંદાઝ આપડે બાંધી સક્યે છે .  આમ તેમની નવલકથા ઓ  વાંચવી એટલે જુના જમના ના ભારત ની ગલી યો માં ફરવા નીકળવું. તેમની The Bachelor of Arts  એક આવીજ રસાળ ને તે સમય ના વિદ્યાર્થી ના માનો જગત માં લઇ જતી નવલ કથા છે. નવલ કથા નો નાયક તેની વિદ્યાર્થી અવસ્થા માંથી પસાર થઇ ને કેવી રીતે જિંદગી ની સફર માં સેટ થાય છે તેની વાત છે , તેની આ સફર દરમ્યાન તેનો પ્રેમ ભંગ , તેના ઘરે થી નીકળી જવું , સન્યાસી થવું , લોકો સાથે મળવું , પાછા ઘરે આવું ,જેવી ઘંટના ઓ નો રસાળ ને સુંદર તાલમેલ છે. જે મિત્રો ને માલગુડી ડેઝ  ગમ્યું હશે તેમને તો ચોકસ શ્રી નારયણ સાહેબની નવલકથા ગમશે , તે સિવાય જે મિત્રો ને જુના ભારત ને તે સમય ના સાહિત્ય માં રસ હોય તેમેન પણ જરૂરથી આ કે શ્રી નારયણ સાહેબની બીજી નવલ કથાઓ જરૂર થી વાંચવી .

મેં વાંચેલી તેમની બીજી નવલકથાઓ વિશે ફરી ક્યારે ….

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s