થોડું બ્લોગ વિશે-૪

આશા છે કે આપ સૌ મિત્રો ની નવા વર્ષ ની રજાઓ  ખુબ આનંદ ને ઉલ્લાસ માં વીતી હશે. તો પાછા આપડી બ્લોગ વિશે ની ચર્ચા ને આગળ લઇ જતા ; આવખતે  આપડે જોઈએ કે પોતાનો બ્લોગ કેવી રીતે શરુ કરવો ?, બ્લોગ ને ચાલવા કઈ skills ની જરૂર છે તેમજ બ્લોગ થી શું ફાયદા થઇ શકે છે.

પોતાનો બ્લોગ કેમ શરુ કરવો તે માટે હિમાંશુ ભાઈ ની કોલમ સાઈબર -સફર માં ખુબ સરળ ને સુંદર માહિતી આપી છે . તો તેથી પાછી  આ માહિતી અહીં આપવાનો કઈ અર્થ નથી , વધુ માહિતી માટે હિમાંશુ ભાઈ ની લીંક પર મુલાકાત લેવા  વિનતી.

http://www.cybersafar.com/index.php?option=com_content&view=article&id=142:2008-11-26-05-05-03&catid=53:blogger-basics&Itemid=96

હવે વાત કરીએ આપડે બ્લોગ ચાલવા માટે ની જરૂરી ‘skills ‘ વિશે

૧. કમ્પ્યુટર નું સામાન્ય જ્ઞાન સાથે સાથે જો આપને word processing (એટલે કે જો typing તેમજ કમ્પ્યુટર પર લેખન વગેરે નું કાર્ય ) ની પણ આવડત હોઈ તો બ્લોગ માટે ની પ્રવૃત્તિ ને વધુ વેગ મળે છે ને બ્લોગ માં મુકવાની માહિતી વધુ સારી રીતી સંકલિત કરી શક્ય છે.

૨. બ્લોગ પર મુકવા માટે ના ફોટો કે વિડિઓ ને વ્યવસ્થિત રીતી એડીટીંગ કરી સકવું તેમજ નાનું મોટું ગ્રાફિક્સ નું  કામ જો કરી શકાતું હોય તો બ્લોગ ને એક અલગ પરિણામ આપી સકાય છે.

૩. સારી રજૂઆત કે સારી રીતે આપડી વાત વાંચક સુધી પહોચાડી શકાય તેવી ભાષા પર ની પકડ

૪. જે તે વિષય માટે નું ઊંડાણ ભર્યું વાંચન તેમજ તેને સમજાવી સકાય તેવી સરળ રજૂઆત

૫.  જે તે વિષય કે બ્લોગ ના વિષય અનુસાર નવી માહિતી કે સમાચાર લઇ આવા ને તેને નિયમિત રીતે બ્લોગ પર મુકવા

૬. જે તે વિષય વિશે ની પ્રમાણિક ને logical રીતે માહિતી ની ગોઠવણી કરવી

ઉપર ની બધીજ skills વાંચવામાં તો ખુબ અઘરી લાગે છે પણ દરેક બ્લોગર્સ ને જરૂ રી  નથી કે બ્લોગ ચાલુ કરતાજ પહેલાજ સીખી લે , પોતાના અનુભવ ને સમય સાથે દરેક બ્લોગર્સ ઉપર લખેલી skills  નો વધતા ઓછા અંશે સીખીજ  જાય છે. ને જો બ્લોગ એક ટીમ તરીકે શરુ કરવા માં આવે તો શરુઆત વધુ સરળ રીતે થઇ સકાય છે જે તે ખૂબીઓ માં નિષ્ણાત મિત્રો ની મદદ થી ખુબ જડપથી સારો બ્લોગ ત્યાર થઇ સકે છે. સાથે સાથે મિત્રો એક બીજાને પોતાની skills શીખવાડી સકે છે. આમ બ્લોગ એ ફક્ત અભિવ્યક્તિ વ્યક્ત કરવાનુજ સાધન નથી પણ ઉપર લખેલી skills કે બીજી બાબતો શીખવાનું સાધન પણ છે.  હવે વાત કરીએ બ્લોગ થી થતા ફાયદાઓ વિશે

૧. ભાષા પર નું પ્રભુત્વ તેમજ શબ્દ ભંડોળ વધારી સકાય છે.
૨. પોતાના વિચારો ની લોકો સામે અભિવ્યક્ત કરી શક્ય છે
૩. સમાન રસ વાળા મિત્રો બનાવી તેમજ તેમની સાથે જે તે વિષય ની ચર્ચા કરી શકાય છે
૪. કોઈ પણ વિષય વિશે વધુ માહિતી જે તે વિષય ના બ્લોગ દ્વારા જાની સકાય છે તેમજ બ્લોગ  first information point તરીકે પણ કામ લાગી સકે છે.
૫. સમાજ જાગૃતિ થી લઇ દેશ સેવા ના કામ કરી સકાય છે.
૬. બ્લોગ થી કારકિર્દી તેમજ પૈસા કમાવી સકાય છે.
વધુ ચર્ચા હવે પછી ના હપ્તાઓ માં

Advertisements

4 responses to “થોડું બ્લોગ વિશે-૪

    • આપની વાત સાચી છે, હિમાંશુ ભાઈ ને લીધે ઘણા નવા બ્લોગર્સ બન્યા હશે. તેમનું IT માટે નું લખાણ પણ માહિતી વાળું ને સચોટ હોય છે. ઘણી નવી ને ઉપયોગી માહિતીઓ તેમના બ્લોગ પરથી મળી સકે છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s