District 13 Ultimatum – મસ્ત મસ્ત એકસન ફિલ્મ

અફલાતુન એકસન ફિલ્મ,District 13 Ultimatum એ ફ્રેંચ ફિલ્મ Banlieue 13 Ultimatum નું અંગ્રેજી સંસ્કરણ , વાર્તા તો તેજ જૂની છે , જેમાં એક ઈમાનદાર પોલીસ ઓફિસર હોય છે ને કેટલીક ગુંડાઓ ની ગેંગ , પણ આ વખતે હીરો ગુંડા ઓ ની મદદ વડે દેશ સેવા નું કામ કરે છે , ને તેમાં તેને સાથ આપે છે તેને તેનો મિત્ર. આમ વાર્તા તત્વ એકદમ સામાન્ય હોવા છતા પણ ફિલ્મ ના એકસન દ્રશ્યો અસમાન્ય કક્ષા ના છે. જે મિત્રો ને એકસન ફિલ્મો નો શોખ હોય તેમને ભૂલ્યા વગર જોવી. આ ફિલ્મ એક ખાસ પ્રકાર ની એકસન બતાવા માં આવી છે જેને ‘parkour ‘ કેહવા માં આવે છે જેમાં માનસ ને જે મળે તે આડાસ  ને બીજા જે કોઈ પણ સાધન  રસ્તા માં આવે તેનો ઉપયોગ કરી ને બધા ઓ ને પર કરી ને મુસીબત માં થી છુટકારો મેળવો કે તમારા ગંતવ્ય સ્થાન પેર પોહ્ચવું .  આ ફિલ્મ ની વધુ માહિતી માટે નીચે ની લીંક ની મુલકાત લેશો.

http://en.wikipedia.org/wiki/District_13_Ultimatum

વધુ તો મિત્રો આ ફિલ્મ વિષે લખવા વાંચવા કરતા જોવા માં વધુ મજા આવશે !!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s