૨૦૦૯ ની કેટલીક ગમેલી હિન્દી ફિલ્મો

૩ Idiots મિત્રો સાથે જોય , પૂરી ફિલ્મ મનોરંજન થી ભરપુર છે, પણ આજે જય ભાઈ ના ફિલ્મ માટે ના અભિપ્રાય થી પૂરી રીતે સહમત છું. ફિલ્મ માં જાન નથી રાજુ ભાઈ ની પહેલા ની ફિલ્મો ની જેમ એક અસર નથી જન્માવી સકતી. કદાચ આપડા લોકો ની તેમની પાસે થી કઈ વધુ પડતી આશા ને લીધેજ નિરાસ થવું પડ્યું હોય. ખેર ૨૦૦૯ માં આવેલી ને જોવી ગમેલી  કેટલીક હિન્દી ફિલ્મો લીસ્ટ નીચે પ્રમાણે છે. આપ સૌ મિત્રો ને પણ ૨૦૦૯ માં જોવી ગમેલી ફિલ્મો ની લીસ્ટ આપશો તો મજા આવશે.

૧.યેહ મેરા ઇન્ડિયા
૨. ૧૩ B
૩. Little Zizou
૪. Luck  by  Chance
૫.અલાદીન
૬.જેલ
૭.પા
૮.રોકેટ સિંહ
૯. વેક અપ સીડ
૧૦. ૩ Idiots

આ વર્ષ માં જોઈએ તો લીસ્ટ માની છેલ્લી ત્રણે ફિલ્મો માં આજની education સિસ્ટમ પર ક્યાં ને ક્યાં પ્રહાર છે ને લગભગ ત્રણે ફિલ્મ નો અભ્યાસ માટે સમાન દ્રષ્ટિ કોણ બતાવ્યો છે, જે એક સારી સરુઆત કહી શકાય.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s