થોડું બ્લોગ વિષે -૧

કોલેજ માં અમારે એક assignment દેવાનું છે , કોઈ પણ information  technology ના ટોપિક પર, ને અમારા ગ્રુપએ વિષય પસંદ કર્યો છે-“બ્લોગ”. રિપોર્ટ writing માટે અમે મિત્રો એ brainstorming સાથે સાથે કેટલુંક ગૂગલિંગ કરુય ને કેટલીક રસપ્રદ વાતો સામે આવી જે અહીં હું  હપતા વાર મુકીશ ( હજી પણ અમારું બ્લોગ વિષે માહિતીઓ ભેગી કરવાનું ચાલુજ છે !!) . આશા છે કે આ વાતો મારા જેવા નવા બ્લોગર્સ ને ઉપયોગી થશે , ને જે મિત્રો આના વિષે વધુ જાણકારી ધરાવે છે તેમને ખાસ વિનતી કે અપની પાસે ની માહિતી કે આપના વિચારો અહીં બધા સાથે “ગુલાલ ” કરશો.

અહીં  મુખ્વ્ય્તે નીચે ના મુદ્દાઓ વિષે ચર્ચા કરશું.

૧. બ્લોગ શું છે ? શા માટે તેની જરૂર છે ? હાલ માં જે “Social Networking Sites”  છે તેની કરતા બ્લોગ કેવી રીતે અલગ પડે છે ?
૨. કેટલી જાતના બ્લોગ હોય છે ને કેવા જુદા જુદા પ્રકાર ના બ્લોગર્સ હોય છે ?

3. બ્લોગ ચાલુ કરવા શેની ને કઈ “Skills” ની જરૂર છે ? બ્લોગ થી શું ફાયદા થઇ શકે છે ?
૪. મારા બ્લોગ ને ખુબ જાણીતો કેવી રીતે કરવો ? બ્લોગ જગત ની રીતભાત કેવી હોય છે ?

૫. Professional Blogger કેવી રીતે બનવું કે બ્લોગ થી પૈસા કેમ કમાવી શકાય ? શું બ્લોગ થી કારકિર્દી બનાવી શકાય ?
૬ . બ્લોગ માટે ની કેટલીક અડચણો
૭ . બ્લોગ જગત નું ભવિષ્ય શું છે ને કેવા ફેર-ફારો થઇ રહ્યા છે ?
૮. બ્લોગ ની સામાજિક તેમજ દેશ ના ઘડતર માં શું ભાગ  ભજવી શકે છે કે ભજવી રહ્યો છે ?

તો મિત્રો બ્લોગ વિષે ની માહિતી માટે અહીં મળતા રહીશું.

Advertisements

5 responses to “થોડું બ્લોગ વિષે -૧

 1. પ્રજાસત્તાક ભારતમાં વૈચારિક અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય અક્બંધ છે. નેટ જગતમાં પણ દરેકને પોતાના વિચારો રજુ કરવાનો, તેને યોગ્ય રીતે પ્રકાશિત કરવાનો અધિકાર સ્વિકારવામાં આવ્યો છે. અખબારી સ્વાતંત્ર્યની જેમ જ અહિં પણ સ્વયંશિસ્ત જરુરી છે. એ વિષે કોઇ વિવાદ હોય તેમ હું માનતો નથી. પરન્તુ, બ્લોગ-સંગીત બેસૂરું ત્યારે વાગે છે જ્યારે આ “સ્વયંશિસ્ત” ની વ્યાખ્યા સહુ પોતાની મરજી મુજબ કરે છે. Yellow Journalism ની જેમ “Yellow Blogism” પણ આપણને જોવા મળે તો નવાઇ નહીં. અલબત્ત, હજુ સુધી આનું પ્રમાણ ખૂબ જ ઓછું છે.

  • મુરબી શ્રી , આપ ની વાત સાથે આંશિક રીતે હું સહેમત છુ. પરંપરાગત સમાચાર માધ્યમો હમેશા એક તરફી રહ્યા (here i mean “one way communication” , આપ કોઈ આનું ગુજરાતી પર્યાય જાણતું હોય તો અહી જણાવશો જી ) છે, જેના લીધે ” Yellow Journalism ” ની સામે પ્રતિ ક્રિયા આપવી લગભગ નહીવત જેવી સંભાવના છે. પણ બ્લોગ જગત માં ” Yellow Blogism ” આ વસ્તુ ને આપને ઘને અંશે ટાળી શકીએ છે જેમ કે તેની સામે પ્રતિ ક્રિયા આપી ને કે પછી તે રીતના બ્લોગ નો સંપૂર્ણ રીતે અહ્સરકાર આપી ને . પરંપરાગત સમાચાર માધ્યમો ને સંપૂર્ણ રીતે અહ્સરકાર આપવો લગભગ અશક્ય છે. માટે મારા મત પ્રમાણે હું બ્લોગ જગત માટે ” Yellow બ્લોગીસ્મ” જેવો શબ્દ હું નહિ લાગુ કરું.

 2. Dear Surya,

  Happy that you started the blog The great Gujarati blogers world.
  I welcome your vews and wish you the best.
  Be care full and learn by others mistakes,Because there are blogers who keep hoding the past.And keep their job… looking mistakes of others.
  You can send me the e mail rmtrivedi@comcast.net or call Telephone number: 1 781 438 8405.
  “Yellow બ્લોગીસ્મ” has to stop.

  Rajendra Trivedi,M.D.
  http://www.bpaindia.org
  http://www.yogaeast.net

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s