લકી ડે !!

આજ નો મંગળવાર મારી માટે મંગલમય રહ્યો ! આજે અમારા ઘર ની નજીક ના પસ્તી વાળા  પાસે થી મારા મનગમતા લેખક શ્રી R . K . નારાયણ ની નોવેલો બહુ સસ્તા ભાવે મળી ગયી , ૧ .The  Bachelor of Arts  ને ૨.The Financial Expert ,  બંને નોવેલો વાંચ્યા બાદ તે વિષે જરૂર થી અહી લખીશ.

આમ ઘણી વાર અચાનકજ મનગમતી વસ્તુ કયાંકથી મળી જાય , ને આપડા દિવસ અખાનો મુડ બનાવી નાખે તો મજા પડી જાય ! આપ સૌ મિત્રો નો પણ અવિ રીતે ક્યરેક દિવસ બની જાય તેવી શુભકામનાઓ !!!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s