‘અવતાર’-અદભૂત અનુભૂતિ !

છોટા ચેતન પછી ની મારી આ બીજી ૩-ડી, ફૂલ લેન્થ ફિલ્મ. આમ તો આ ફિલ્મ વિષે ખાસું લખાય ચુક્યું છે એટલે લગભગ દરેક ફિલ્મ રસિક ને આ ફિલ્મ વિષે ની , તેના બનાવનાર વિષે ની, કેવીરીતે આ ફિલ્મ બની વગેરે ની માહિતી ઓ  માળીજ ગયી હશે. પણ મારે અહી વાત કરવી છે મારા અનુભવ ની, અવતાર ફિલ્મ જોવાના લહાવાની .

વાહ વાહ .. બસ આજ શબ્દો નીકળ્યા ફિલ્મ જોયા પછી અઢી કલાક સુંધી ફિલ્મ સાથે આપણે પણ એક અલગ ગ્રહ પર પહોંચી જઈએ છે ને આપણી કલ્પના શક્તિ ને ખુલી ઉડાન મળી જાય છે. ૩-ડી ની નવી ટેકનોલોજી થી director એ કમાલ ધમાલ કરી દીધી છે. વાર્તા તો તેજ જૂની ને જાણીતી છે પણ તેને એક અલગ અંદાજ  થી રજુ કરવા માં આવી છે. આ ફિલ્મ જોયા પછી મન હવે દરેક ફિલ્મ ૩-ડી માં જ બનવું જોઈએ તેવું માનતું થઇ જશે તો નવાઈ ના પામશો. જો આજ નવી ટેકનોલોજી  માં હમણાની બીજી કેટલીક નવી ફિલ્મો પણ બની હોત તો તેમને એક બીજું પરિણામ મળ્યું હોત તે ચોક્કસ છે જેમકે અંગ્રેજી માં transformers  series હિન્દી માં અલ્લાદ્દીન વગેરે.  જે મિત્રો એ હજી શુધી આ ફિલ્મ ના જોઈ હોય તો જરૂર થી જોઈ આવશો . પરદા પર ની આ રોમાંચક નવલકથામાણવાની મજા આવી જશે તેની પાકી ખાતરી !!!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s