૨૧ -આહ ! સુંદર ફિલ્મ !

થોડા દિવસો પહેલાજ MIT ના students વિષે ની એક documentary ફિલ્મ જોયેલી , જેમાં ત્યના કેટલાક તેજસ્વી વિદ્યાર્થીઓ એક નાનું ગ્રુપ બનાવીને Las વેગાસ જાય છે ને ત્યાના casinos માં પત્તા ની “Black Jack” નામની એક રમત રમે છે ને તેમાં લાખો ડોલર જીતે છે , ને તેમનો આ સિલસિલો ચાલતો રહે છે કે જ્યાં સુધી casinos ના લોકો તેમન પકડી નથી પડતા. તેઓ તે રમત જીતવા માટે એક ગાણિતિક પદ્ધતિ નો ઉપયોગ કરે છે જે Probability theory ઉપર આધાર રાખે છે. તેમાં તેમને તેઓ ના પ્રોફેસર નો સાથ મળે છે કે જેઓ એ આ ગાણિતિક પદ્ધતિ નો પ્રાથમિક ઉપયોગ કરિયો હોય છે , હાલ માં પણ તે professor તેમની ગાણિતિક પદ્ધતિ નો ઉપયોગ શેરબજાર ના ભાવો predict કરવા માં કરે છે ને તેઓ એક billionaire company ના માલિક છે. આતો વાત થઈ documentary ફિલ્મ ની પણ આજ સત્ય હકીકત માં થોડા કલ્પના ના રંગો ઉમેરી ને ૨૧ નામની ફિલ્મ બનવા માં આવી છે જે એક લાજવાબ ફિલ્મ બની છે. જે મિત્રો ને ગણિત ના નિયમો આધારિત પટકથા ધરાવતી ફિલ્મો જોવી ગમતી હોય તેમની માટે must વોચ છે . મેં કયાંક વાંચ્યું પણ હતું કે આવીજ કોઈ વાર્તા આધારિત ફિલ્મ માં અમિતાભ જી કામ કરી રહ્યા છે ને બનતા સુધી તો તે ફિલ્મ નું નામ તીન પત્તી છે જો કોઈ મિત્ર ને વધુ માહિતી હોય તો અહી તેનો ગુલાલ જરૂરથી કરે !

MIT ના professor માટે ની વધુ વિગત જાણવા નીચે ની લીંક ની મુલાકાત લો

http://en.wikipedia.org/wiki/Edward_O._Thorp

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s