થોડા લક ! થોડી મેહનત -ટીમ ઇન્ડિયા ની શાનદાર જીત !

કાલ નો મંગલ વાર નો દિવસ ટીમ ઇન્ડિયા માટે ખરે ખર મંગલમય રહ્યો. કાલ ની મેચ માં ફટકા ને રનો ની શાનદાર આતશબાજી જોવા મળી બેવ ટીમો તરફથી , પણ શું આ ખરે ખર ક્રિકેટ છે. જ્યાં ફક્ત બેટ્સમનો જ  રમવાનું , બોલરો ના ભાગે ફક્ત ધુલાઈ જ આવે છે. જો આવુજ હોય તો એવો વખત દુર નથી જયરે ૧૧ ખિલાડી બધા બેટ્સમનો હશે ને બોલર ની જગ્યાએ બોલિંગ મશીન રાખી ને કામ ચાલવા માં આવશે. ખરી મેચ એ છે જય બેસ્ટમેન ને બોલર બનેને પોતાનું કોશલ્યા બતાવાનો chance મળે .  ખેર આબધો  બળાપો કાઢી ને કઈ ફાયદો નથી .. કોણ સાચા ક્રિકેટ પ્રેમીઓ  સિવાય સાંભળવાનું છે.

કાલ ની મેચ માટે પણ કહેવું પડશે કે અત્યાર સુધી ની ઇન્ડિયન ટીમ ની એક દિવસી મેચો માં મેં જોયેલી મેચો માં સૌથી વધુ થ્રીલ્લીંગ-ચીલ્લીંગ મેચ હતી. ૨૦૦૬ માં જોયેલી Aus vs Sa  કાની મેચ ની યાદ આપવી દીધી ! તેની સાથે સાથે કેટલાક પ્રશ્નો પણ મન માંખડા થયા. મન ઓફ થ મેચ નો award દિલશાન સાથે વેહ્ચ્યો હોત તો વધુ સારું નહતું  ?-મને દિલશાન ની ગેમ વીરુ કરતા પણ વધુ સારી લાગી ખાસ કરી ને દિલશાન ની ટીમ લક્ષ્યાંક નો પીછો કરી રહી હતી તે વાત ધ્યાન માં રાખી ને . ટીમ ઇન્ડિઆના જુના ને સારા ખિલાડીઓ (દાદા, રાહુલ ) ને તેમ કહીને વિદાય અપાય છે કે તેઓ સારી fielding નથી કરતા પણ નવા આવેલા ખિલાડીઓ પહેલા ના ખિલાડીઓ ને પણ સારા કહેવડાવે તેવી fielding કરે છે. રવીન્દ્ર જાડેજા ને ભારતીય બોલિંગ માં સારા સ્પિનર  ની ખોટ પૂરી કરી શકશે તે રીતે માનવામાં મન માનતું નથી એક સ્પિનર થઇ ને પણ તે કેટલા બધા wide balls આપે છે , સ્લો બોલર તરીકે જો આટલું પણ ધ્યાન ન અપાય તો બાકી તેની બોલિંગ માં સુ બચ્યું ? એક વસ્તુ ની નવાઇ લાગે છે કે નવા આવતા દરેક ખિલાડી પોતાનો attitude જાણે T20 જ રમવની હોય તેવો રાખે છે , ગંભીર આમાંથી એક સુખદ અપવાદ છે. પણ રાઈના , કોહલી , જાડેજા, પઠાન, વગરે પાસે થી ક્રિકેટ ગેમ ના ઉત્તમ ખિલાડી તરીકે ની આશા રાખવી કદાચ વધુ પડતી હશે.

ચાલો , આગળની મેચો માટે ટીમ ઇન્ડિયા ને all the best !

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s