અભિનદન “ટીમ ઇન્ડિયા ” -૧૦૧ માં વિજય માટે !

ટીમ ઇન્ડિયા ને તેમના ૧૦૧ માં , શ્રેણી વિજય , તેમજ  ICC ranking માં પહેલી વાર પ્રથમ સ્થાન મેળવા માટે ખુબ ખુબ અભિનદન તેમજ આગળ જતા પણ તેઓ પ્રથમ સ્થાન જાળવી રાખે તેવી દરેક ભારતીય ક્રિકેટ પ્રેમીઓ  તરફ થી શુભેચ્છા !
 
આ શ્રેણી વિજય માં આપણાં બેસ્ટ મેનો  નો ફાળો ઘણો મોટો રહ્યો તેમને ખરે ખર શ્રીલંકા ની ટીમ ઉપર દબાણ બનાવી રાખ્યું, ખાસ કરી ને શેહવાઘ ને બેટિંગ લાજવાબ રહી . ઘણા સમય થી તેની બેટિંગ એ ટેસ્ટ મેચ માં એક નવું પરિણામ ઉમેરી દીધું છે. તેની જડપી બેટીંગે લોકો ને ટેસ્ટ મેચ માટે ની જોવાની દ્રષ્ટિ બદલી નાખી છે. આવીજ રીતે જો તેનું રમવાનું ચાલુ  રહ્યું તો એક દિવસ લારા નો રેકોર્ડ પણ ઇન્ડિયા પાસે હોવાની પૂરી સંભાવના છે. તેની આવીજ જબરદસ્ત બેટિંગ SA,  AUS , Eng , ને NZ ની પીચો પર જોવા મળે તો જલસો પડી જાય , આશા રાખ્યે કે ભવિષ્ય માં તે પણ જોવા મળશે. ઓજ્હા ની બોવ્લીંગ પણ શરુઆત ની તેની ટેસ્ટ મેચો હોય તે ધ્યાન માં રાખતા ખુબ પ્રભાવશાળી રહી.
 
આગળની મેચો માટે અત્યાર થી ઇન્તેઝાર શરુ થઇ ગયો છે.  “All the best to Team India” 
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s