“Prison Break” એક અફલાતુન T.V. Series !!

હાલ માંજ  એક મિત્ર પાસે થી “Prison  Break” ટીવી શ્રેણી  નો પૂરો ડીવીડી સેટ મળ્યો ને , પૂરીશ્રેણી જોઈ ને દિલ ખરેખર આનંદિત  ને ઉત્સાહિત થઇ ગયું .  અમેરિકા માં બનેલી આ ટીવી શ્રેણી  એ આખી દુનિયા માં ધૂમ મચાવી હતી. કુલ ૪ series માં બનવા માં આવી છે. હરેક series માં એકંદરે૪૫ મિનીટ ના ૧૮/22 એપિસોડ છે.  
 
આ  ટીવી શ્રેણી  માં બે ભાઈઓ ની વાર્તા છે. જેમાંથી એક ભાઈ ને jail માપોતે ન કરેલા ગુના માટે જવું પડે છે . ને તેને છોડવા માટે બીજો ભાઈ તે jail માં જાય છે ને jail માં તેની મુલકાત બીજા કેટલાક સાથીઓ સાથે થાય છે ને શરૂઆત  થાય  છે એક દિલ-ધડક પકડ દાવ ની  જેમાં પોલીસ ને કેદીઓ ના રોલ અદલા બદલી થતા રહે છે ને હર  એપિસોડ એ એક નવો વળાંક આવતો રહે છે. દર્શકો ને જકડી રાખે તેવી અદભુત પટ કથા ને સવાંદો છે. કલાકારો નો અભિનય દાદ માગી લે તેવો છે .  જે મિત્રો ને action-thriller  વાળી ટીવી શ્રેણી  જોવી ગમતી હોય તેમને તો જોવીજ રહી . ખબર નહિ આપડા દેશની આવી કોઈ ટીવી શ્રેણી કયારે જોવા મળશે . આશા રાખીએ કે સંજય ગુપ્તાજી “Hollywood” Style  થી જેમ ફિલ્મો બનાવે છે , તેવીજ  રીતે આવીજ કોઈ સરસ  ટીવી શ્રેણી  પણ બનાવે. 
 
આવીજ રીતની બીજી એક  ટીવી શ્રેણી  “Band of Brothers” ની વાત પણ કરવી છે પણ ફરી કયારે !! આપ કોઈ મિત્રો એ કોઈ સારી ટીવી શ્રેણી  જોઈ હોય તો અહી તેનો “ગુલાલ” કરશો તો મજા આવશે !!! 
Advertisements

4 responses to ““Prison Break” એક અફલાતુન T.V. Series !!

  1. સુચન માટે અભાર કાર્તિક ભાઈ , મારા એક મિત્ર પાસે થી પણ આના વિષે જાણ્યું તું પણ હજી સુધી આ શ્રેણી જોઈ નથી. આશા છે કે તે મિત્ર પાસ થી જલ્દીજ આ શ્રેણી ની ડીવીડી મળી જાય !

    • દીપક ભાઈ, આપની વાત સાચી છે લોસ્ટ પણ મેં જોઈ છે ને તે માટે સમય મળે જરૂરથી માહિતી મુકવી છે, જો આપને વિજ્ઞાન સંબધિત કોમેડી સીરીઅલ જોવામાં મજા વતી હોય તો બીગ બેંગ થીઅરી ની ટીવી શ્રેણી જોવી રહી , મળતા રહીશું !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s