એક મોટા વિરામ બાદ …..

આજે ઘણા વખતે ફુરસદ મળી, હમણા ઘણા દિવસો થી મારા પ્રોજેક્ટ વર્ક ને અભ્યાસ માં રોકાયેલો હોવાને કારણે blogging માટે સમય નહતો કાઢી સકતો , આશા છે કે હવે પછી થી “નોંધપોથી” પર રોજબરોજ મળતા રહેશું !

આજે ૨૬/૧૧ છે , બરાબર એક વર્ષ પેહેલા મુંબઈ માં થયેલા આતંકવાદી  હુમલા  ની આજે  વરસી છે. આજના  આ દિવશે પોલીસ તેમજ NSG ના શહીદ થયેલા જવાનો નો ને શત શત પ્રણામ ને મારી શ્રધાંજલિ , તેમજ પ્રભુ ને પ્રાર્થના કે આવો કાળો દિવસ દેશ ના ઈતિહાસ માં ફરી ક્યારે ના આવે.

જયહિન્દ !

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s