“Go” એક અભ્યાસુ રમત

તો મિત્રો આજે વાત કરવી છે એક ચેસ જેવી “Strategic Bord Game ” ની જેનું અંગ્રેજી નામ “Go” છે. આમ તો આ રમત મેં ગયા અઠવાડિયા થી મારા એક મિત્ર પાસે શીખવાની શરુ કરી છે ને હવે મજા આવા માંડી છે. આમ તો ૨૦૦૦-૩૦૦૦ હજાર વર્ષ પેહલા ચીન માં આ રમત ની શરુઆત થઇ પણ આજે દુનિયા માં જાપાન ને કોરિયા દ્વારા વધુ પ્રચલિત થઇ છે.

ગો  ના બોર્ડ  19×19  ખાના ઓ  ના હોય છે. ને જેમાં કાળી ને સફેદ કુક્રીઓ હોય છે. દરેક કુક્રીઓનું સરખું મહત્વ હોય છે , ચેસ ની જેમ દરેક કુક્રીઓ ની અલગ  અલગ ખાસિયત નથી હોતી. ચેસ કરતા આમાં ખાનાઓ પણ વધારે અટેલે રમત ની જુદી જુદી રમવાની શક્યતા ઓ પણ ઘણી વધી જાય છે.

કાળી કુકરી વાળા ખિલાડી એ  પહેલા રમત ચાલુ કરવાની હોઈ છે , કાળી કુક્રીઓ ૧૮૧ ને સફેદ કુક્રીઓ ૧૮૦ હોય છે જેથી પુરા રમત ના બોર્ડ ને આવરી શકાય. ગો રમત નો મુખ્ય હેતુ બને એટલી વધુ જગ્યા રમત ના બોર્ડ પર આવરી લેવી . જે ખિલાડી ની સૌથી વધુ જગ્યા હોય તે જીતી જાય છે.

ચેસ માં રાજા નું  મહત્વ વધરે હોઈ છે ને જ્યાં રાજા ને  ફસાવી ને રમત જીતી શકાય છે. એટલે જો ચેસ ને ગો રમતો ની સરખામણી કરીએ તો બેવ રમતો યુદ્ધ નીતિ ની સાથે જોડાયલી છે , જેમાં ચેસ વધુ “attacking”  વાળી ને ગો વધુ “defensive”  વાળી રમત લાગી .  ને મને ગો રમત યુદ્ધ નીતિ સાથે વધુ સુસંગત પણ લાગી , જેમાં ઘણા ના વિચારો અલગ હોઈ શકે છે.  રમત શીખી રહેલા લોકો શરૂઆત માં 9×9 કે 13×13 ના બોર્ડ થી શરૂઆત કરી શકે છે.

ગો રમત ની પ્રાથમિક માહિતી માટે નીચે ની વીકીપીડિયા  ની લીંક ની મુલકાત લો , ને વધુ માહિતી માટે થોડું નેટ પર શોધ શો તો હજારો બીજા સ્રોતો મળશે.

http://en.wikipedia.org/wiki/Go_(game)

જે મિત્રો ને જુદી જુદી બોર્ડ રમતો નો શોખ હોઈ ને કોઈ નવી બોર્ડ રમત વિષે માહિતી ધરાવતું હોઈ તો અહિયાં જરૂરથી તમારી માહિતી બીજા મિત્રો સાથે “ગુલાલ” કરજો

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s