૩ દિવસ નું “Weekend”

આ વખતે ગાંધી જયંતી ની રાજા ને શની રવિ સાથે થઇ જતા ૩ દિવસ નું લાંબુ “weekend”  મળી ગયું. શુક્ર ને શની વાર તો , વાંચન , ક્રિકેટ રમવા ને , “Go” રમત શીખવા માં ગયા. આજે પણ સાંજે School ના જુના દોસ્તારો સાથે મળવાનું છે . સુખ ના દિવસો બહુ જલ્દી થી વહે છે. ……………:- )

પાછલા ૨ દિવસ નું ઘણું બધું લખવાનું છે જેની માટે  અલગ અલગ પોસ્ટ લખવા નો  વિચાર છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s