મારી ઈચ્છાઓ

મારી કેટલીક ઈચ્છાઓ ની  યાદી……..

૧.  મારું personal  Mactonish નું laptop લેવું.
૨. Nikon SLR Series નો Digital Camera લેવો.
૩. 4′ કે  5′ Inch ના diameter નું  Reflector પ્રકાર વાળું ટેલેસ્કોપ લેવું.
૪.  Mountain Bike Series ની સાયકલ લેવી.
૫. ૮ ચેનલ વાળું RC Plane લેવું.
૬. ૫૦૦૦ મીટર કે તેથી વધુ ઉંચાઈ ના હિમાલય ના શિખર ને સર કરવું.
૭. Ham Radio  નું   License લેવું.
૮ .  Indian Territorial Army જોઈન કરવી.

આજના દશેરા ના શુભ દિવસે આપ સૌની પણ ઈચ્છાઓ પૂરી થાય તેવી પ્રભુ ને  પ્રાથઁના !!!

Advertisements

4 responses to “મારી ઈચ્છાઓ

  1. હેમરેડિઓ, ટેલિસ્કોપ કે માઉન્ટેન બાઈક – આ ત્રણેય તમે જો વિદ્યાર્થી અવસ્થામાં પૂરું થાય એવું કરો તો – જલસા પડી જાય. બાકીના શોખ મોંઘા છે. હેમરેડિઓ તો તમારા માટે સરળ છે. ઈલેક્ટ્રોનિક્સના માણસ છો – એટલે જ તો..

  2. આપની વાત સાથે પૂરી રીતે સહમત છુ કાર્તિક ભાઈ , પણ હાલ ના સંજોગો માં હું તે પુરા કરી શકું તેમ નથી પણ તે જલ્દી થી પુરા કરી શકું તે માટે પ્રયત્નશીલ જરૂર છુ.

  3. પિંગબેક: હેમ રેડીઓ: ઘણા બધા જ્ઞાન સાથે ગમ્મત કરાવતી હોબી-૧ | મારી નોંધપોથી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s